દાનિયેલ 11:42 - પવિત્ર બાઈબલ42 તે વારાફરતી એક પછી એક દેશ તરફ પોતાનો હાથ લંબાવશે અને મિસર પણ બચવા નહિ પામે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 વળી દેશો પર પણ તે પોતાનો હાથ લંબાવશે; મિસર દેશ પણ બચી નહિ જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.42 જ્યારે તે બધા દેશો પર ચડાઈ કરશે ત્યારે ઇજિપ્ત પણ બાક્ત રહી જશે નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 તે પોતાનું સામર્થ્ય ઘણા પ્રદેશો પર લંબાવશે; મિસર દેશ પણ બચશે નહિ. Viz kapitola |