દાનિયેલ 11:23 - પવિત્ર બાઈબલ23 તે સંધિ કર્યા પછી છળકપટ કરશે અને તે થોડા માણસોની મદદથી બળવાન બની જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તેની સાથે સંપ કર્યા પછી તે કપટ કરશે; કેમ કે તે ચઢી આવશે, ને તેની પ્રજા નાની છતાં તે બળવાન થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 બીજા રાષ્ટ્રો સાથે તે સંધિઓ કરીને તેમને છેતરશે. તે પોતે નાની પ્રજાનો શાસક હોવા છતાં તે વધુને વધુ બળવાન થતો જશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેની સાથે સુલેહ કર્યા પછી તે કપટ કરશે; તે લોકો નાના છતાં તે બળવાન થશે. Viz kapitola |