Online Bible

- Reklamy -




દાનિયેલ 11:14 - પવિત્ર બાઈબલ

14 “‘તે દિવસોમાં ઘણા, દક્ષિણના રાજાની વિરૂદ્ધ બળવો કરશે અને તારા લોકોમાંના કેટલાક તોફાની માણસો પણ એમને સાંપડેલા કોઇ સંદર્શનને સાચું પાડવા માટે બળવો પોકારશે, પણ નિષ્ફળ જશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તે સમયે દક્ષિણના રાજાની સામે ઘણા ઊભા થશે. વળી તારા લોકોમાંના તોફાનીઓ પણ એ સંદર્શનને સાચું પાડવા માટે ઊભા થશે, પણ તેઓ માર્યા જશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 ત્યારે ઇજિપ્તના રાજા વિરુદ્ધ ઘણા લોકો બળવો પોકારશે. હે દાનિયેલ, તારી પ્રજાના લોકોમાંથી પણ કેટલાક બંડખોર માણસો દર્શન પૂર્ણ કરવા માટે તેમાં જોડાશે, પણ તેમની હાર થશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તે સમયમાં દક્ષિણના રાજાની વિરુદ્ધ ઘણા ઊભા થશે. તારા લોકોમાંના કેટલાક તોફાની માણસો પણ તે સંદર્શનને સાચું પાડવા માટે ઊભા થશે, પણ તેઓ ઠોકર ખાશે.

Viz kapitola kopírovat




દાનિયેલ 11:14

Následuj nás:

Reklamy


Reklamy