દાનિયેલ 10:17 - પવિત્ર બાઈબલ17 હું તો માલિક આગળ ઊભા રહેલા ગુલામ જેવો છું. મારા જેવો માણસ તમારી સાથે કેવી રીતે વાત કરી શકે? કારણકે મારી શકિત ચાલી ગઇ છે અને હું મુશ્કેલીથી શ્વાસ લઇ શકું છું.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 કેમ કે આ મારા મુરબ્બીનો દાસ આ મારા મુરબ્બીની સાથે કેમ વાત કરી શકે? કેમ કે મારામાંથી તો બળ છેક લોપ થયું છે, ને મારામાં દમ પણ રહ્યો નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 કોઈ ગુલામ માલિક સમક્ષ ઊભો હોય એવી મારી સ્થિતિ છે. હું કેવી રીતે તમારી સાથે વાત કરું? મારામાં કંઈ શક્તિ કે દમ નથી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 હું તો તારો દાસ છું. હું શી રીતે મારા પ્રભુ સાથે વાત કરું? કેમ કે મારામાં સામર્થ્ય નથી અને મારામાં દમ પણ રહ્યો નથી.” Viz kapitola |