કલોસ્સીઓ 4:15 - પવિત્ર બાઈબલ15 લાવદિકિયાના ભાઈઓ અને બહેનોને ક્ષેમકુશળ કહેજો. અને નુમ્ફા અને મંડળી કે જે તેના ઘરમાં મળે છે, તેમને પણ ક્ષેમકુશળ કહેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 લાઓદિકિયામાં ભાઈઓને, નુમ્ફાને તથ તેમના ઘરમાંની મંડળીને ક્ષેમકુશળ કહેજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 લાઓદિકિયાના ભાઈઓને તથા નુમ્ફા અને તેના ઘરમાં એકત્ર થતી મંડળીને અમારી શુભેચ્છા પાઠવજો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 લાઓદિકિયામાના ભાઈઓને, નુમ્ફાને તથા તેના ઘરમાંના વિશ્વાસી સમુદાયને સલામ કહેજો. Viz kapitola |