કલોસ્સીઓ 4:13 - પવિત્ર બાઈબલ13 હું જાણું છું કે તેણે તમારા માટે અને લાવદિકિયા અને હિયરાપુલિસના લોકો માટે કઠોર પરિશ્રમ કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 કેમ કે તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં તથા હિયરાપોલિસમાં છે તેઓને માટે તે બહુ કામ કરે છે, એ વિષે હું સાક્ષી આપું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તમારે માટે તથા લાઓદિકિયા અને હિયરાપોલીસમાં તેણે કરેલા સખત કાર્યનો હું પોતે સાક્ષી છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 કેમ કે તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં તથા હિયરાપોલિસમાં છે તેઓને માટે તે બહુ કામ કરે છે. એવી ખાતરી હું આપું છું. Viz kapitola |