કલોસ્સીઓ 3:20 - પવિત્ર બાઈબલ20 બાળકો, તમારા માબાપોની દરેક આજ્ઞાને અનુસરો, આ પ્રભુને પ્રસન્ન કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 છોકરાં, તમે દરેક બાબતમાં તમારાં માતપિતાની આજ્ઞાનું પાલન કરો, કેમ કે તે પ્રભુને ગમે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 બાળકો, તમારાં માતાપિતાને હંમેશાં આધીન રહેવું તે તમારી ખ્રિસ્તી ફરજ છે અને તેથી પ્રભુ પ્રસન્ન થાય છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 બાળકો, તમે દરેક બાબતમાં તમારાં માતાપિતાની આજ્ઞાનું પાલન કરો, કેમ કે તે પ્રભુને પસંદ છે. Viz kapitola |