કલોસ્સીઓ 2:11 - પવિત્ર બાઈબલ11 ખ્રિસ્તમાં તમને વિવિધ પ્રકારની સુન્નત મળી હતી. જે સુન્નત કેટલાક માણસોના હાથથી કરવામાં આવી ન હતી. મારો મતલબ છે કે તમારી પાપી જાતના સાર્મથ્યથી તમને મુક્ત કરવામાં આવેલા. ખ્રિસ્ત તો આ જ પ્રકારની સુન્નત કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને જે સુન્નત હાથે કરેલી નથી એવી [સુન્નત] થી તમે તેમનામાં સુન્નતી થયા, એટલે ખ્રિસ્તની સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સુદ્ધાં ઉતારી મૂક્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 ખ્રિસ્તની સાથેના સંબંધમાં તમારી સુન્નત કરાઈ હતી. એ તો માણસ દ્વારા કરાયેલી શારીરિક સુન્નત નહિ, પણ ખ્રિસ્તે પોતે કરેલી આત્મિક સુન્નત છે, કે જેમાં તમને પાપી સ્વભાવમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 જે સુન્નત હાથે કરેલી નથી તેથી તમે તેમનાંમાં સુન્નતી થયા, એટલે ખ્રિસ્ત દ્વારા કરવામાં આવેલી સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સાથે ઉતારી મૂક્યો. Viz kapitola |