પ્રે.કૃ. 9:43 - પવિત્ર બાઈબલ43 પિતર યાફામાં ઘણા દિવસો રહ્યો. તે યાફામાં સિમોન નામના એક ચમારને ત્યાં રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 પછી જોપ્પામાં સિમોન નામે એક ચમારને ત્યાં [પિતર] ઘણા દિવસો સુધી રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.43 જોપ્પામાં સિમોન નામના એક ચમારને ત્યાં પિતર ઘણા દિવસ રહ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 પછી જોપ્પામાં સિમોન નામે એક ચમારને ત્યાં તે ઘણાં દિવસ સુધી રહ્યો. Viz kapitola |