Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 9:37 - પવિત્ર બાઈબલ

37 જ્યારે પિતર લોદમાં હતો. ત્યારે ટબીથા માંદી પડી અને મૃત્યુ પામી. તેઓએ તેને નહવડાવી અને મેડી પરના ઓરડામાં સુવડાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 તે સમયે તે માંદી પડીને ગુજરી ગઈ. અને તેઓએ તેને નવડાવીને મેડી પર સુવાડી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

37 એ વખતે તે બીમાર પડી અને મરી ગઈ. તેના શબને નવડાવીને ઉપલે માળે ઓરડીમાં રાખ્યું હતું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 તે દિવસોમાં એમ થયું કે તે બીમાર પડીને મરણ પામી. અને તેઓએ તેને સ્નાન કરાવીને મેડી પર સુવાડી.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 9:37

Následuj nás:

Reklamy


Reklamy