Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 7:6 - પવિત્ર બાઈબલ

6 “દેવે તેને જે કહ્યું તે આ છે: ‘તારા વંશજો બીજા દેશમાં રહેશે. તેઓ અજ્ઞાત હશે. ત્યાંના લોકો તેઓને 400 વરસ સુધી ગુલામીમાં રાખશે. તેઓને દુ:ખ આપશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ઈશ્વરે તેને કહ્યું, ‘તારા વંશજો પરદેશમાં રહેશે, અને [ત્યાંના લોકો] ચારસો વરસ સુધી તેઓને ગુલામગીરીમાં રાખીને દુ:ખ દેશે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 ઈશ્વરે તેને કહ્યું હતું: ‘તારા વંશજો પરદેશમાં રહેશે, અને ત્યાં ચારસો વર્ષ સુધી તેઓ ગુલામ તરીકે રહેશે અને તેમના પ્રત્યે ક્રૂર વર્તાવ કરવામાં આવશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઈશ્વરે તેને કહ્યું કે, તારા વંશજો પરદેશમાં રહેશે, અને ત્યાંના લોકો ચારસો વર્ષ સુધી તેઓને ગુલામગીરીમાં રાખીને દુઃખ આપશે.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 7:6

Následuj nás:

Reklamy


Reklamy