Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 7:53 - પવિત્ર બાઈબલ

53 તમે એ લોકો છો જેને મૂસા દ્ધારા નિયમો પ્રાપ્ત થયા. દેવે તમને આ નિયમો દૂતો દ્ધારા આપ્યા. પરંતુ તમે આ નિયમ પાળ્યો નહિ!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

53 તે તમે તે [ન્યાયી] ને પરસ્વાધીન કરનારા તથા તેમનું ખૂન કરનારા થયા છો!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

53 તમને તો દૂતોની મારફતે ઈશ્વરનો નિયમ મળ્યો છે, છતાં તમે તેનું પાલન કર્યું નથી!”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

53 તે તમે, તે ન્યાયીને પરસ્વાધીન કરનારા તથા તેમની હત્યા કરનારા થયા છો.”

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 7:53

Následuj nás:

Reklamy


Reklamy