પ્રે.કૃ. 7:15 - પવિત્ર બાઈબલ15 તેથી યાકૂબ મિસર આવી ગયો. યાકૂબ અને આપણા પૂર્વજો મૃત્યુપર્યંત ત્યાં રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 યાકૂબ મિસર ગયો, અને [ત્યાં] તે તથા આપણા પૂર્વજો મરી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 પછી યાકોબ ઈજિપ્તમાં ગયો, અને ત્યાં તે તથા આપણા પૂર્વજો મરી ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 યાકૂબ મિસરમાં ગયો, અને ત્યાં તે તથા આપણા પૂર્વજો અવસાન પામ્યા. Viz kapitola |