Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 7:13 - પવિત્ર બાઈબલ

13 પછી તેઓ બીજી વાર ગયા. આ વખતે, યૂસફે તેના ભાઈઓને તે કોણ હતો તે કહ્યું અને ફારુંને યૂસફના પરિવાર વિષે જાણ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પછી બીજી વખતે યૂસફે પોતાના ભાઈઓને પોતાની ઓળખાણ આપી. એટલે યૂસફનું કુળ ફારુનના જાણવામાં આવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 બીજી મુલાકાત વખતે યોસેફે પોતાના ભાઈઓને પોતાની ઓળખ આપી. પછી ફેરોને યોસેફના કુટુંબ વિષે જાણ થઈ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પછી બીજી વાર યૂસફે પોતાના ભાઈઓની આગળ પોતાની ઓળખાણ આપી; એટલે યુસફનું કુળ ફારુનના જાણવામાં આવ્યું.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 7:13

Následuj nás:

Reklamy


Reklamy