Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 7:12 - પવિત્ર બાઈબલ

12 “પણ યાકૂબે સાંભળ્યું કે મિસરમાં અનાજનો સંગ્રહ થતો હતો. તેથી તેણે આપણા પિતાઓને (યાકૂબનાં સંતાનો) ત્યાં મોકલ્યો. (આ તેનો મિસરનો પ્રથમ પ્રવાસ હતો.)

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પણ યાકૂબના સાંભળવામાં આવ્યું કે મિસરમાં અનાજ છે, ત્યારે તેણે આપણા પૂર્વજોને પહેલી વખત ત્યાં મોકલ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તેથી યાકોબે જ્યારે જાણ્યું કે ઇજિપ્તમાં અનાજ છે, ત્યારે તેણે પોતાના પુત્રો એટલે આપણા પૂર્વજોને, ત્યાં તેમની પ્રથમ મુલાકાતે મોકલ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પણ યાકૂબે જાણ્યું કે મિસરમાં અનાજ છે, ત્યારે તેણે આપણા પૂર્વજોને પ્રથમ વાર મિસરમાં મોકલ્યા.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 7:12

Následuj nás:

Reklamy


Reklamy