પ્રે.કૃ. 5:35 - પવિત્ર બાઈબલ35 પછી તેણે તેઓને કહ્યું, “ઈસ્ત્રાએલી માણસો, આ લોકો તમે જે કંઈ કરવા ધારો છો તે વિષે સાવધાન રહો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 પછી તેણે તેઓને કહ્યું, “ઓ ઇઝરાયલી માણસો, આ માણસોને તમે જે કરવા ધારો છો તે વિષે સાવચેત રહો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 પછી ન્યાયસભાને કહ્યું, “હે ઇઝરાયલના માણસો, આ માણસોને તમે જે કંઈ કરવાના હો તે વિષે સાવધ રહો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 પછી તેણે તેઓને કહ્યું કે, ઓ ઇઝરાયલી માણસો, આ લોકોને તમે જે કરવા ઇચ્છો છો તે વિષે સાવચેત રહો. Viz kapitola |