Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 5:34 - પવિત્ર બાઈબલ

34 ફરોશીઓમાંનો એક સભામાં ઊભો થયો. તેનું નામ ગમાલ્યેલ હતું. તે ન્યાયશાસ્ત્રી હતો, અને બધા જ લોકો તેને માન આપતા. થોડી મિનિટો માટે પ્રેરિતોને સભા છોડી જવા માટે કહેવા તેણે માણસોને કહ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 પણ ગમાલીએલ નામે એક ફરોશી ન્યાયશાસ્‍ત્રી, જેને બધા લોકો માન આપતા હતા, તેણે સભામાં ઊભા થઈને હુકમ કર્યો કે એ માણસોને થોડી વાર સુધી બહાર લઈ જાઓ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

34 પણ તેમનામાં ગમાલીએલ નામે એક ફરોશી હતો. તે નિયમશાસ્ત્રનો શિક્ષક પણ હતો. બધા લોકો તેનું ખૂબ સન્માન કરતા હતા. તે ન્યાયસભામાં ઊભો થયો અને તેણે પ્રેષિતોને બહાર લઈ જવા આજ્ઞા કરી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 પણ ગમાલીએલ નામે એક ફરોશી ન્યાયશાસ્ત્રી, જેને સર્વ લોકો માન આપતા હતા, તેણે સભામાં ઊભા થઈને હુકમ કર્યો કે આ વ્યક્તિઓને થોડીવાર સુધી બહાર લઈ જાઓ.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 5:34

Následuj nás:

Reklamy


Reklamy