Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 5:25 - પવિત્ર બાઈબલ

25 બીજા એક માણસે તેને આવીને કહ્યું, “ધ્યાનથી સાંભળો, તમે જે માણસોને જેલમાં પૂર્યા હતા તેઓ તો મંદિરની પરસાળમાં ઊભા છે. તેઓ લોકોને બોધ આપે છે!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 એટલામાં એક જણે આવીને તેઓને ખબર આપી કે, “જુઓ, જે માણસોને તમે બંદીખાનામાં પૂર્યા હતા, તેઓ તો મંદિરમાં ઊભા રહીને લોકોને બોધ કરે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 પછી એક માણસે અંદર આવીને કહ્યું, “અરે, તમને ખબર છે, તમે જેમને જેલમાં પૂર્યા હતા તે માણસો તો મંદિરમાં ઊભા રહીને લોકોને શીખવી રહ્યા છે!”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 એટલામાં એક વ્યક્તિએ આવી તેઓને ખબર આપી કે, જુઓ, જે માણસોને તમે જેલમાં પૂર્યા હતા, તેઓ તો ભક્તિસ્થાનમાં ઊભા રહીને લોકોને ઉપદેશ આપે છે.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 5:25

Následuj nás:

Reklamy


Reklamy