Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 5:22 - પવિત્ર બાઈબલ

22 જ્યારે તે માણસો બંદીખાનામાં પહોચ્યાં ત્યારે તેઓએ ત્યાં પ્રેરિતોને જોયા નહિ. તેથી તેઓ પાછા ગયા અને યહૂદિ આગેવાનોને આ બાબત કહી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પણ સિપાઈઓ ત્યાં ગયા ત્યારે બંદીખાનામાં તેઓ તેમને મળ્યા નહિ; તેઓએ પાછા આવીને ખબર આપી કે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 પણ અધિકારીઓ જેલમાં આવ્યા ત્યારે ત્યાં તેમને પ્રેષિતો મળ્યા નહિ. તેથી તેમણે પાછા આવીને ન્યાયસભાને ખબર આપી:

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પણ સિપાઈઓ ત્યાં ગયા ત્યારે તેઓ તેમને જેલમાં મળ્યા નહિ; તેઓએ પાછા આવીને ખબર આપી કે,

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 5:22

Následuj nás:

Reklamy


Reklamy