પ્રે.કૃ. 3:11 - પવિત્ર બાઈબલ11 તે માણસ પિતર અને યોહાનને પકડી રહ્યો હતો. બધા જ લોકો અચરજ પામ્યા હતા કારણ કે તે માણસ સાજો થઈ ગયો હતો. તેઓ પિતર અને યોહાન પાસે સુલેમાનની પરસાળમાં દોડી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તે [માણસ] પિતર તથા યોહાનને પકડી રહ્યો હતો, એટલામાં બધા લોક બહુ વિસ્મય પામીને સુલેમાનની કહેવાતી પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 એ ભિખારી પિતર અને યોહાનની સાથે હતો ત્યારે બધા લોકો આશ્ર્વર્યમાં ગરકાવ થઈ ગયા અને ‘શલોમોનની પરસાળ’ નામે ઓળખાતી જગ્યાએ એમની પાસે આવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તે સાજો કરાયેલો માણસ પિતર તથા યોહાનને પકડી રહ્યો હતો એટલામાં આશ્ચર્યસભર સઘળા લોક, સુલેમાન નામની પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા. Viz kapitola |