પ્રે.કૃ. 28:5 - પવિત્ર બાઈબલ5 પણ પાઉલે તે સાપને અજ્ઞિમાં ઝટકી નાખ્યો. પાઉલને કોઇ ઇજા થઈ નહિં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પણ તેણે તે સાપને અગ્નિમાં ઝટકી નાખ્યો, અને તેને કંઈ પણ ઈજા થઈ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પણ પાઉલે કોઈપણ પ્રકારની ઇજા પામ્યા વગર સાપને ઝાટકો મારી અગ્નિમાં ફેંકી દીધો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પણ તેણે તે પ્રાણીને અગ્નિમાં ઝાટકી નાખ્યો, અને તેને કંઈ ઈજા થઈ નહિ. Viz kapitola |