પ્રે.કૃ. 28:24 - પવિત્ર બાઈબલ24 કેટલાએક યહૂદિઓએ પાઉલે કહેલી વાતોમાં વિશ્વાસ કર્યો, પણ બીજાઓએ તેમાં વિશ્વાસ ન કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 જે વાતો કહેવામાં આવી તે કેટલાકે માની લીધી, અને કેટલાકે માની નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 તેમનામાંના કેટલાક તેનાં વચનોથી ખાતરી પામ્યા, પણ બીજાઓએ વિશ્વાસ કર્યો નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 જે વાતો કહેવામાં આવી તે કેટલાકે માની, અને બાકીનાઓએ માની નહિ. Viz kapitola |