પ્રે.કૃ. 27:6 - પવિત્ર બાઈબલ6 મૂરામાં લશ્કરના અમલદારને આલેકસાંદ્ધિયાના શહેરનું વહાણ મળ્યું. આ વહાણ ઈટાલી જતું હતું. તેથી તેણે અમને તેમાં બેસાડ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 ત્યાં સૂબેદારને ઇટાલી જનારું એલેકઝાંડ્રિયાનું એક વહાણ મળ્યું. તેમાં તેણે અમને બેસાડ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 ત્યાં અધિકારીને એલેકઝાંડ્રિયાથી આવીને ઇટાલી જતા વહાણની ખબર પડી. તેથી તેણે અમને તેમાં બેસાડયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ત્યાં સૂબેદારને ઇટાલી તરફ જનારું આલેકસાંદ્રિયાનું એક વહાણ મળ્યું; તેમાં તેણે અમને બેસાડ્યા. Viz kapitola |