પ્રે.કૃ. 27:44 - પવિત્ર બાઈબલ44 બીજા લોકોએ વહાણના પાટિયાં કે ટુકડાઓનો ઉપયોગ કર્યો અને આ રીતે બધા લોકો જમીન પર ઉતર્યા. તે લોકોમાંથી કોઇનું મૃત્યુ થયું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 અને બાકીનામાંના કેટલાકે પાટિયાને તથા કેટલાકે વહાણના કંઈ બીજા સામાનને વળગીને કિનારે જવું, તેથી તેઓ સર્વ સહીસલામત કિનારે પહોંચ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 અને બાકીના તેમની પાછળ પાટિયાં ઉપર અથવા વહાણના કેટલાક ભાંગી ગયેલા ભાગો પકડીને જાય. એમ અમે બધા સલામત રીતે કિનારે પહોંચી ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 અને બાકીનામાંથી કેટલાકે પાટિયા પર તથા કેટલાકે વહાણના કંઈ બીજા સામાન પર ટેકીને કિનારે જવું. તેથી એમ થયું કે તેઓ સઘળા સહીસલામત કિનારા પર પહોંચ્યા. Viz kapitola |