Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 27:42 - પવિત્ર બાઈબલ

42 સૈનિકોએ કેદીઓને મારી નાખવાનો નિર્ણય કર્યો, જેથી કોઈ પણ કેદી તરીને દૂર ભાગી શકે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 ત્યારે રખેને બંદીવાનોમાંનો કોઈ તરીને નાસી જાય, માટે સિપાઈઓએ તેઓને મારી નાખવાની સલાહ આપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

42 કેદીઓ તરીને કિનારા પર જઈને છટકી ન જાય તેથી સૈનિકોએ તેઓ બધાને મારી નાખવાની યોજના કરી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 ત્યારે સિપાઈઓએ એવી સલાહ આપી કે તેઓ બંદીવાનોને મારી નાખે કે રખેને તેઓમાંથી કોઈ તરીને નાસી જાય.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 27:42

Následuj nás:

Reklamy


Reklamy