Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 27:38 - પવિત્ર બાઈબલ

38 અમે અમારી ઈચ્છા મુજબ અમે બધું ખાધું. પછી અમે વહાણને હલકું કરવા સમુદ્રમાં અનાજ નાખવાનું શરૂ કર્યુ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં ફેંકી દઈને વહાણને હલકું કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

38 બધાએ પૂરતું ખાઈ લીધા પછી ઘઉં સમુદ્રમાં ફેંકી દઈને વહાણ હલકું કર્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 27:38

Následuj nás:

Reklamy


Reklamy