પ્રે.કૃ. 27:32 - પવિત્ર બાઈબલ32 તેથી સૈનિકોએ દોરડાં કાપી નાખ્યા અને જીવનરક્ષા મછવાને પાણીમાં છોડી દીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 ત્યારે સિપાઈઓએ મછવાનાં દોરડાં કાપી નાખીને તેને જવા દીધો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 તેથી સૈનિકોએ હોડીએ બાંધેલાં દોરડાં કાપી નાખ્યાં અને એને જવા દીધી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તેથી સિપાઈઓએ મછવાના દોરડાં કાપી નાખીને તેઓને જવા દીધા. Viz kapitola |