પ્રે.કૃ. 27:22 - પવિત્ર બાઈબલ22 પણ હવે હું તમને ખુશી થવા કહું છું. તમારામાંનો કોઈ મૃત્યુ પામશે નહિ. પણ વહાણનો નાશ થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પણ હવે હું તમને વિનંતી કરું છું કે, હિંમત રાખો, કેમ કે તમારામાંના કોઈના જીવને હાનિ થનાર નથી, એકલા વહાણની જ [હાનિ] થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 પણ હવે મારી વિનંતી છે કે હિંમત રાખો! તમારામાંનો કોઈ મરશે નહિ; માત્ર વહાણ ગુમાવવું પડશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પણ હવે હું તમને વિનંતી કરું છું કે, હિંમત રાખો, કેમ કે તમારામાંથી કોઈના પણ જીવને નુકસાન નહિ થશે, એકલા વહાણને થશે. Viz kapitola |