Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 27:21 - પવિત્ર બાઈબલ

21 તે માણસોએ ઘણા દિવસો સુધી કંઈ ખાધું નહિ. પછી એક દિવસ પાઉલ તેઓની આગળ ઊભો રહ્યો અને બોલ્યો, “માણસો, મેં તમને ક્રીત નહિ છોડવાનું કહ્યું હતું. તમે મને ધ્યાનથી સાંભળ્યો હોત તો પછી તમને આ બધું નુકસાન અને ખોટ થાત નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પણ ઘણી લાંઘણ થયા પછી પાઉલે તેઓની વચ્ચે ઊભા થઈને કહ્યું, “ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું, અને ક્રિતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર નહોતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 માણસો લાંબા સમય સુધી ભૂખ્યા રહ્યા પછી પાઉલ તેમની સમક્ષ ઊભો થયો અને કહ્યું, “મિત્રો, મારું માનીને તમારે ક્રીતથી વહાણ હંકારવું જોઈતું નહોતું; એમ થયું હોત તો આ બધું નુક્સાન અને ખોટ આપણે નિવારી શક્યા હોત.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 કેટલાક દિવસ સુધી ખોરાક પાણી વિના ચલાવ્યા પછી પાઉલે તેઓની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, ‘ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું, ક્રીતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર ન હતી.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 27:21

Následuj nás:

Reklamy


Reklamy