પ્રે.કૃ. 27:18 - પવિત્ર બાઈબલ18 બીજે દિવસે અમારા તરફ એટલા જોરથી પવન ફૂંકાતો હતો કે માણસોએ વહાણમાંથી કેટલીક વસ્તુઓ બહાર ફેંકી દીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અમને બહુ તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ વામી નાખવા માંડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પ્રચંડ તોફાન ચાલુ રહ્યું. બીજે દિવસે તેમણે વહાણમાંથી સામાન સમુદ્રમાં નાખી દેવા માંડયો, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 અમને બહુ તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ બહાર નાખવા માંડ્યો; Viz kapitola |