Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 27:16 - પવિત્ર બાઈબલ

16 અમે કૌદા નામના એક નાના ટાપુ તરફ હંકારી ગયા. પછી અમે બચાવ હોડી લાવવામાં સાર્મથ્યવાન થયા. પણ તે કરવું ઘણું અધરું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કૌદા નામના એક નાના બેટની ઓથે અમે ગયા, ત્યારે મછવાને બચાવી લેવામાં ઘણી મુસીબત પડી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 કૌદા નામના નાના ટાપુની દક્ષિણમાં થઈને પસાર થતાં અમને થોડીક રાહત મળી. ત્યાં થોડીક મુશ્કેલીથી અમે વહાણની બચાવની હોડીને સલામત કરી શક્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કૌદા નામના એક નાના બંદરની બાજુમાં થઈને અમે પસાર થયા, ત્યારે મછવાને (જીવનરક્ષક હોડીઓ) માં બચાવી લેવામાં ઘણી મુસીબત પડી;

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 27:16

Následuj nás:

Reklamy


Reklamy