પ્રે.કૃ. 26:30 - પવિત્ર બાઈબલ30 રાજા અગ્રીપા, હાકેમ ફેસ્તુસ, બરનિકા, અને તેઓની સાથે બેઠેલા બધા લોકો ઊભા થઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 પછી રાજા, હાકેમ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઊઠ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 પછી રાજા, રાજ્યપાલ, રાણી બેરનીકે અને અન્ય સૌ ઊભા થયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 પછી રાજા, રાજ્યપાલ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઊઠ્યાં; Viz kapitola |