Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 25:27 - પવિત્ર બાઈબલ

27 હું વિચારું છું કે બંદીવાનને કૈસર પાસે તેની વિરૂદ્ધ કોઇ જાતના આરોપો દર્શાવ્યા વિના મોકલવો તે મૂર્ખતા છે. મને એ અયોગ્ય લાગે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 કેમ કે બંદીવાનને મોકલવો, અને તેના પરનાં તહોમત ન દર્શાવવાં, એ મને અયોગ્ય લાગે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 કારણ, કેદીની સામેના આક્ષેપો સ્પષ્ટપણે દર્શાવ્યા વિના તેને મોકલી આપવો એ મને યોગ્ય લાગતું નથી.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 કેમ કે કેદીને મોકલવો, અને તેના પરના આરોપ ન દર્શાવવાં એ મને અયોગ્ય લાગે છે.’”

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 25:27

Následuj nás:

Reklamy


Reklamy