Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 25:22 - પવિત્ર બાઈબલ

22 અગ્રીપાએ ફેસ્તુસને કહ્યું, “આ માણસને સાંભળવો મને પણ ગમશે.” ફેસ્તુસે કહ્યું, “આવતીકાલે તું એને સાંભળી શકીશ!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું, “એ માણસનું સાંભળવાની મારી પણ ક્યારની ઇચ્છા છે.” ત્યારે તેણે કહ્યું, “આવતી કાલે જ આપને તેનું સાંભળવાની તક મળશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 આગ્રીપાએ ફેસ્તસને કહ્યું, “મારે પણ એ માણસનું સાંભળવું છે.” ફેસ્તસે જવાબ આપ્યો, “કાલે તમને સાંભળવાની તક મળશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘એ માણસનું સાંભળવાની મારી પણ ઇચ્છા છે. ત્યારે તેણે કહ્યું કે, કાલે આપ તેને સાંભળી શકશો.’”

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 25:22

Následuj nás:

Reklamy


Reklamy