પ્રે.કૃ. 25:21 - પવિત્ર બાઈબલ21 પણ પાઉલે કૈસરિયામાં જ રાખવા માટે કહ્યું. તે પાદશાહ પાસેથી નિર્ણય ઇચ્છે છે. તેથી મેં હુકમ કર્યો કે જ્યાં સુધી હું તેને રોમમાં કૈસર પાસે ન મોકલી શકું ત્યાં સુધી તેને કેદમાં રાખવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પણ [મારા મુકદમાનો] ફેંસલો સમ્રાટથી થવો જોઈએ એવી પાઉલે માગણી કરી, તેથી કાઈસારની પાસે હું તેને મોકલું ત્યાં સુધી તેને કેદમાં રાખવાનો મેં હુકમ કર્યો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 પણ પાઉલે પોતાને સંરક્ષકોના પહેરા નીચે રાખવા અને સમ્રાટ તેના કેસનો ચુક્દો આપે એવી માગણી કરી. તેથી હું તેને સમ્રાટ પાસે મોકલી આપું ત્યાં સુધી મેં તેને ચોકીપહેરા નીચે રાખ્યો છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પણ પાઉલે તેના મુકાદમા અંગે કાઈસાર પાસે દાદ માગી છે. તેથી મેં હુકમ કર્યો કે ‘કાઈસારની પાસે હું તેને મોકલું ત્યાં સુધી તેને જેલમાં રાખવો.’” Viz kapitola |