પ્રે.કૃ. 25:19 - પવિત્ર બાઈબલ19 તેઓએ જે વાતો કહી, તે તેઓના પોતાના ધર્મ અને ઈસુ નામના માણસ વિષે હતી. ઈસુ મૃત્યુ પામ્યો છે છતાં પાઉલે દાવો કર્યો કે તે હજુય જીવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પણ પોતાના ધર્મ વિષે, તથા ઈસુ કરીને કોઈ માણસ જે મરી ગયો છે, પણ જેને વિષે પાઉલ કહે છે કે જીવતો છે, તે સંબંધી તેઓએ તેની વિરુદ્ધ કેટલાક સવાલ ઉઠાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 બધો મામલો એમના પોતાના ધર્મ વિષે અને ઈસુ નામના કોઈ માણસ અંગેના વાદવિવાદનો હતો. તે મરી ગયો છે; પણ પાઉલ એવો દાવો કરે છે કે તે હજુ જીવે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પણ તેઓના પોતાના ધર્મ વિષે, તથા ઈસુ નામે કોઈ માણસ જે મરણ પામ્યા છે પણ જેના વિષે પાઉલ કહે છે કે તે જીવતા છે, તે વિષે તેની વિરુદ્ધ તેઓએ કેટલાક સવાલ ઉઠાવ્યાં. Viz kapitola |