પ્રે.કૃ. 25:17 - પવિત્ર બાઈબલ17 “તેથી આ યહૂદિઓ અહીં કૈસરિયા ન્યાય માટે આવ્યા. અને મેં સમય ગુમાવ્યો નહિ. બીજે દિવસે હું ન્યાયાસનની બેઠક પર બેઠો અને હુકમ કર્યો કે તે માણસને અંદર લાવવામાં આવે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તે માટે તેઓ અહીં એકત્ર થયા, ત્યારે વિલંબ કર્યા વિના બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તે માણસને મારી રૂબરૂ લાવવાનો મેં હુકમ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે જરા પણ વિલંબ કર્યા વગર હું બીજે જ દિવસે ન્યાયાલયમાં જઈને બેઠો અને એ માણસને અંદર લાવવાનો હુકમ કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તે માટે તેઓ અહીં એકઠા થયા, ત્યારે વિલંબ કર્યા વિના બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તે માણસને મારી રૂબરૂ લાવવાનો હુકમ મેં આપ્યો. Viz kapitola |