પ્રે.કૃ. 25:15 - પવિત્ર બાઈબલ15 જ્યારે હું યરૂશાલેમ ગયો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદિઓના વડીલોએ ત્યાં તેની વિરૂદ્ધ તહોમતો મૂક્યા. આ યહૂદિઓ મને તેના મૃત્યુનો હૂકમ કરવા ઇચ્છતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 જ્યારે હું યરુશાલેમમાં હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓના વડીલોએ તેના ઉપર ફરિયાદ કરીને તેને ગુનેગાર ઠરાવવાની માગણી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 હું યરુશાલેમ ગયો ત્યારે મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનો તેની વિરુદ્ધ આરોપો મૂકવા લાગ્યા અને તેને સજા કરવા મને કહ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જયારે હું યરુશાલેમમાં હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓના વડીલોએ તેના પર ફરિયાદ કરીને તેની વિરુદ્ધ તેને ગુનેગાર ઠરાવવાંની માગણી કરી. Viz kapitola |