Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 24:8 - પવિત્ર બાઈબલ

8 અને એના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી) જો તેની સામેના આ બધા જ આક્ષેપો સાચા હોય તો, તું નિર્ણય કરી શકે છે. તારી જાતે તેને કેટલાક પ્રશ્રો પૂછ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને એના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી.] એની તપાસ આપ પોતે કરશો, એથી અમે એના પર જે જે દોષ મૂકીએ છીએ તે સર્વથી આપ વાકેફ થશો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 પછી લુસિયસે હુકમ આપ્યો કે તેના ફરિયાદીઓએ તમારી સમક્ષ આવવું. તમે એ માણસને જ પ્રશ્ર્ન પૂછશો તો અમે તેના પર જે આરોપ મૂકીએ છીએ તે બધા સાચા છે તે તમે જાણી શકશો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી. એની તપાસ આપ પોતે કરશો, જે સઘળા વિશે અમે એના પર દોષ મૂકીએ છીએ તે સર્વથી આપ વાકેફ થશો.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 24:8

Následuj nás:

Reklamy


Reklamy