પ્રે.કૃ. 24:6 - પવિત્ર બાઈબલ6 તેણે મંદિરને અશુદ્ધ કરવાનો પણ પ્રયત્ન કર્યો. પણ અમે તેને રોક્યો છે. (અમે અમારા શાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરવા ચાહતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેણે મંદિરને પણ અશુદ્ધ કરવાને પ્રયત્ન કર્યા; ત્યારે અમે એને પકડ્યો. [અમે અમારા શાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરવા ચાહતા હતા; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેણે અમારા મંદિરને અભડાવવાનો પ્રયત્ન કર્યો એટલે અમે તેની ધરપકડ કરી. અમારા પોતાના નિયમશાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરવાનો અમે પ્રયત્ન કર્યો, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેણે ભક્તિસ્થાનને પણ અશુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે અમે તેની ધરપકડ કરી; અને અમે અમારા શાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરવા માગતા હતા. Viz kapitola |