પ્રે.કૃ. 24:26 - પવિત્ર બાઈબલ26 પણ ફેલિકસ પાસે પાઉલની સાથે વાત કરવા બીજું એક કારણ હતું. ફેલિકસે આશા રાખી કે પાઉલ તેને લાંચ (પૈસા) આપશે. તેથી ફેલિક્સે પાઉલને વારંવાર બોલાવ્યો અને તેની સાથે વાત કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તે એવી પણ આશા રાખતો હતો કે, પાઉલ મને પૈસા આપશે. એ માટે તે તેને ઘણી વાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 સાથે સાથે પાઉલ તેને કંઈક લાંચ આપશે એવી તેને આશા હતી, અને તેથી તે તેને વારંવાર બોલાવી તેની સાથે વાત કરતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તે એવી પણ આશા રાખતો હતો કે, પાઉલ મને પૈસા (લાંચ) આપશે; એ સારુ તે તેને ઘણી વાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો. Viz kapitola |