Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 24:12 - પવિત્ર બાઈબલ

12 આ યહૂદિઓ જે મારા પર તહોમત મૂકે છે તેઓએ મને મંદિરમાં કોઇની સાથે દલીલ કરતા જોયો નથી. મેં સભાસ્થાનોમાં કે બીજી કોઇ શહેરની જગ્યાએ લોકોને ભેગા કરીને ઉશ્કેર્યા નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેઓએ મને મંદિરમાં, સભાસ્થાનોમાં કે શહેરોમાં કોઈની સાથે વાદવિવાદ કરતો, અથવા લોકોમાં બંડ ઉઠાવતો જોયો નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 યહૂદીઓએ મને કોઈની સાથે મંદિરમાં વાદવિવાદ કરતો અથવા ભજનસ્થાનો કે શહેરનાં અન્ય સ્થળોમાં લોકોને ઉશ્કેરતો જોયો નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 સભાસ્થાનોમાં કે શહેરમાં કોઈની સાથે વાદવિવાદ કરતો, અથવા લોકોમાં હંગામો ઉઠાવતો તેઓએ મને જોયો નથી.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 24:12

Následuj nás:

Reklamy


Reklamy