Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 24:11 - પવિત્ર બાઈબલ

11 હું ફક્ત બાર દિવસ પહેલા જ યરૂશાલેમમાં ભજન કરવા ગયો. તું તારી જાતે જ શોધી શકે છે કે આ સાચું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 કેમ કે [તપાસ કરવાથી] આપને માલૂમ પડશે કે ભજન કરવાને માટે યરુશાલેમ જવાને મને બાર કરતાં વધારે દિવસ થયા નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 તમે પોતે જ તપાસ કરાવી શકો છો કે બારેક દિવસ અગાઉ હું યરુશાલેમમાં ભક્તિ કરવા ગયો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કેમ કે (તપાસ કરવાથી) આપને માલૂમ પડશે કે ભજન કરવા સારુ યરુશાલેમમાં જવાને મને બાર કરતાં વધારે દિવસ થયા નથી.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 24:11

Následuj nás:

Reklamy


Reklamy