Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 23:34 - પવિત્ર બાઈબલ

34 તે હાકેમે પત્ર વાંચ્યો. પછી તેણે પાઉલને પૂછયું, “તું કયા દેશનો છે?” હાકેમે જાણ્યું કે પાઉલ કિલીકિયાનો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 તેણે તે વાંચીને એ કયા પ્રાંતનો છે એમ પૂછ્યું. તે કિલીકિયાનો છે એવું જયારે તેને માલૂમ પડ્યું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

34 રાજ્યપાલે પત્ર વાંચીને પાઉલ ક્યા પ્રદેશનો હતો તે તેને પૂછયું. જ્યારે તેને ખબર પડી કે તે કિલીકિયાનો છે, ત્યારે તેણે કહ્યું,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 તેણે તે પત્ર વાંચીને પૂછ્યું કે, ‘એ કયા પ્રાંતનો છે?’ જયારે તેને માલુમ પડ્યું કે, તે કિલીકિયાનો છે,

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 23:34

Následuj nás:

Reklamy


Reklamy