Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 23:31 - પવિત્ર બાઈબલ

31 તે સૈનિકોને જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ કર્યું. તે સૈનિકો પાઉલને લઈ ગયા અને તે જ રાત્રે અંતિપાત્રિસના શહેરમાં તેઓ તેને લઈ ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 ત્યારે તેમને મળેલી આજ્ઞા પ્રમાણે સિપાઈઓ પાઉલને સાથે લઈને રાતોરાત આંતિપાત્રસ આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 સૈનિકોએ તેના હુકમનો અમલ કર્યો. તેઓ પાઉલને લઈને એ જ રાત્રે એન્ટીપાટ્રીસ આવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 ત્યારે સિપાઈઓ તેમને મળેલી આજ્ઞા પ્રમાણે પાઉલને લઈને રાતોરાત આંતિપાત્રસમાં આવ્યા.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 23:31

Následuj nás:

Reklamy


Reklamy