Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 23:28 - પવિત્ર બાઈબલ

28 હું કારણ જાણવા ઇચ્છું છું કે તેઓ શા માટે તેની સામે આક્ષેપો કરે છે. તેથી હું તેને ન્યાયસભામાં લઈ ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તેઓ એના પર શા કારણથી દોષ મૂકે છે, એ જાણવા માટે હું તેઓની ન્યાયસભામાં એને લઈ ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 તેઓ તેના પર શો આરોપ મૂક્તા હતા તે જાણવાને મેં તેને તેમની ન્યાયસભા પાસે મોકલ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેઓ તેના પર શા કારણથી દોષ મૂકે છે એ જાણવા સારુ હું તેઓની ન્યાયસભામાં તેને લઈ ગયો.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 23:28

Následuj nás:

Reklamy


Reklamy