પ્રે.કૃ. 23:20 - પવિત્ર બાઈબલ20 તે યુવાન માણસે કહ્યું, “યહૂદિઓએ નક્કી કર્યુ છ્ કે આવતીકાલે ન્યાયસભામાં પાઉલને લઈ આવવા માટે તને કહેવું. યહૂદિઓ ઈચ્છે છે કે તું વિચારે કે તેઓની યોજના પાઉલને વધારે પ્રશ્રો પૂછવાની છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તેણે કહ્યું, “યહૂદીઓએ તમને વિનંતી કરવાનો ઠરાવ કર્યો છે કે, જાણે પાઉલ સંબંધી વધારે બારીકીથી તપાસ કરવા તેઓ માગતા હોય એ હેતુથી તમે આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તેણે કહ્યું, “પાઉલ વિષે ન્યાયસભાને સચોટ વિગતો જોઈએ છે એવા બહાના નીચે આવતી કાલે તેને ન્યાયસભામાં બોલાવવા આપની પાસે માગણી કરવાનો યહૂદી અધિકારીઓએ નિર્ણય કર્યો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેણે કહ્યું કે, ‘યહૂદીઓએ તારી પાસે વિનંતી કરવાનો સંપ કર્યો છે કે, જાણે કે તું પાઉલ સંબંધી વધારે ઝીણવટથી તપાસ કરવા માગતો હોય એ હેતુથી તું આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવે. Viz kapitola |