પ્રે.કૃ. 23:18 - પવિત્ર બાઈબલ18 તેથી તે લશ્કરનો અમલદાર પાઉલના ભાણિયાને સરદાર પાસે લાવ્યો. તે અમલદારે કહ્યું, “તે કેદી પાઉલે આ યુવાન માણસને તારી પાસે લાવવા માટે મને કહ્યું. તેની ઈચ્છા તને કંઈક કહેવાની છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ત્યારે તેણે સરદારની પાસે તેને તેડી જઈને કહ્યું, “પાઉલ બંદીવાને મને પોતાની પાસે બોલાવીને વિનંતી કરી કે, આ જુવાનને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેમને કંઈ કહેવા માગે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 અધિકારી તેને અફસર પાસે લઈ ગયો અને તેણે કહ્યું, “કેદી પાઉલે મને બોલાવ્યો અને તમારી પાસે આ યુવાનને લઈ આવવા કહ્યું, કારણ, તે તમને કંઈક કહેવા માગે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ત્યારે તેણે સરદારની પાસે તેને લઈ જઈને કહ્યું કે, ‘પાઉલ બંદીવાને મને પોતાની પાસે બોલાવીને વિનંતી કરી કે, આ જુવાનને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’” Viz kapitola |