Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 23:16 - પવિત્ર બાઈબલ

16 પણ પાઉલના ભાણિયાએ આ યોજના વિષે સાંભળ્યું. તે લશ્કરના બંગલામાં ગયો અને પાઉલને તે યોજના વિષે કહ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પણ પાઉલના ભાણેજને તેઓના સંતાઈ રહેવા વિષે ખબર પડી, ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 પણ પાઉલના ભાણેજને આ કાવતરાની જાણ થઈ ગઈ, તેથી તેણે કિલ્લામાં જઈને પાઉલને તે જણાવી દીધું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પણ પાઉલના ભાણેજે તેઓના સંતાઈ રહેવા વિષે સાંભળ્યું, ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 23:16

Následuj nás:

Reklamy


Reklamy