પ્રે.કૃ. 22:23 - પવિત્ર બાઈબલ23 તેઓએ બૂમો પાડી અને તેઓના ડગલા ફેંકી દીધા. તેઓએ હવામાં ધૂળ ફેંકી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તેઓ બૂમ પાડતા તથા પોતાના ઝભ્ભા નાખી દેતા, તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તેઓ કિકિયારીઓ પાડવા લાગ્યા, પોતાનાં વસ્ત્ર ફાડવા લાગ્યા અને આકાશમાં ધૂળ ઉડાડવા લાગ્યા Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેઓ બૂમ પાડતા, તથા પોતાના ઝભ્ભા ઉછાળતા, તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા; Viz kapitola |